TANKA POETRY- દ્વૈત સ્વભાવ




TANKA POETRY- દ્વૈત સ્વભાવ 



 

દ્વૈત સ્વભાવ 

આ મનુષ્ય જીવ નો,

માંગતા શાંતિ

સર્વે કામ સમયે,

ને' શાંતી ટાણે કામ.


HAIKU- બચપણ ની યાદો


                                 HAIKU- બચપણ ની યાદો



મોહક નજારો

બચપણ ની યાદો

અમીએ તરે